<p>કોમ્પ્યુટર અને લેપટોપ તો બોજ જોયા. પરંતુ આ છે નવી દુનિયાનું નવું કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટરની વિશેષતા ઘણી બધી છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ દુનિયાનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે. કોંપ્યુટરના માધ્યમથી દુનિયાના દેશો પોતાની તાકાત વધારશે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ વર્ષ 2016માં ક્વાન્ટમ કોમ્પ્યુટરને પોતાની રણનીતિમાં સામેલ કર્યું.</p>
Source link
અસ્મિતા વિશેષ: કોમ્પ્યુટર્સની દુનિયાનો રજનીકાંત
