Monday, July 4, 2022

પાલનપુર: જગાણા હાઇવે પરથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર, જુઓ ગુજરાતી ન્યુઝ



<p>પાલનપુરના જગાણા હાઇવે પરથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થયો હતો. અરવિંદસિંહ રાઠોડ નામનો આરોપી ફરાર થયો હતો. પાલનપુર કોર્ટમાં પોલીસ મુદ્દત માટે આરોપીને લાવી હતી. અરવિંદસિંહ રાઠોડ ફાયરિંગ અને લૂંટ સહિતના ગુનાઓનો આરોપી હતો.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles