Wednesday, May 25, 2022

રાજકોટ: સાધુની હત્યા મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ



<p>રાજકોટમાં સાધુની હત્યા મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. પરા પીપળીયામાં સાધુની હત્યા કરાઈ હતી. યુનિવર્સીટી પોલીસે પતિ અને પત્નીની પુછપરછ હાથ ધરી છે. રાજસ્થાનથી સાધુ મહિલાના પિતા સાથે આવ્યો હતો. ખુલલી જગ્યામાં પતિ-પત્નીએ હત્યા કર્યાનો ખુલાસો તપાસમાં થયો છે.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,329FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles