Tuesday, May 24, 2022

69 વર્ષના વ્લાદિમીર પુતિન આજે પણ લાગે છે ફિટ, ફિટનેસ ફ્રિક રશિયન રાષ્ટ્રપતિ જાણો શોખ વિશે


વ્લાદિમીર પુતિનનો જન્મ 1 ઓક્ટોબર, 1952ના રોજ રશિયાના લેનિનગ્રાદમાં થયો હતો. તેમનું આખું નામ વ્લાદિમીર વ્લાદિમીરોવિચ પુતિન છે. ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાં તેમની પરવરિશ થઇ હતી. પુતિને જુડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે, ઉપરાંત પુતિન યોગ, રમત અને ઘોડેસવારીમાં પણ સક્રિય રહે છે. દેશવિદેશમાં તેમની ઓળખ માચો મેન તરીકે કરવામાં આવે છે.



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,325FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles