<p>સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. બારી અને બાથરૂમની લાઈનમાં આ બે મોબાઈલ છુપાવાયા હતા. જેલ સત્તાધીશોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.</p>
<div class="yj6qo"> </div>
<div class="adL"> </div>
Source link
સુરતઃ લાજપોર સેન્ટ્રલ જેલમાંથી મળ્યા બે મોબાઈલ ફોન, ક્યાં છુપાવ્યા હતા?
