Wednesday, May 25, 2022

સુરત: તબીબો હડતાળ પર હોવાથી દર્દીઓને હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ



<p>સુરતમાં&nbsp; તબીબો હડતાળ પર હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અન્ય રાજ્યમાંથી આવતા દર્દીઓને સારવાર ન મળતા તેઓ પીડાઈ રહયા છે. રાજ્યભરમાં પડતર માંગણીઓ માટે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. દર્દીઓ સાથે સબંધીઓ પણ હાલાકી અનુભવી રહયા છે.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,329FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles