તણાવ ન લેવો જોઈએ- તણાવ લેવાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. તણાવના સ્તરમાં ઘટાડો થાય તો ઊર્જાના સ્તરમાં વૃદ્ધિ થાય છે. આરામ કરવાથી, બહાર ટહેલવાથી, વાંચવાથી, મેડિટેશન કરવાથી તણાવના સ્તરમાં ઘટાડો થાય છે.