<p>નવસારીમાં દીપડાનો આતંક વધી રહ્યો છે. શેરડી કાપતા લોકો દીપડાના ડરને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ખેતરમાં જવું ખેડૂતો માટે ભય સમાન બની ગયું છે. ખેડૂતો ખેતરમાં પ્રવેશતા પહેલા થાળીઓ વગાડે છે. અને ફટાકડા ફોડે છે. દીપડાઓ કે અન્ય પ્રાણીઓ ખેતરમાંથી પલાયન થઇ જાય છે.</p>
Source link
નવસારી: દીપડાનો આતંક વધ્યો, ખેતરમાં પ્રવેશતા પહેલા ખેડૂતો થાળીઓ વગાડે છે, જુઓ ગુજરાતી ન્યુઝ
