<p>સુરતના પાંડેસરા વિસ્તારમાંથી અન્નપૂર્ણા ઈન્ડસ્ટ્રીમાંથી નિમ કોટેડ યુરિયાનો જથ્થો મળી આવ્યો છે. અહીંયાથી સબસિડીવાળા નિમ કોટેડ યુરિયાના 10 બેગ મળી આવ્યા છે. મિલ માલિક અને મેનેજર સામે ખેતીવાડી અધિકારીએ પોલીસ ફરિયાદ કરી છે.</p>
Source link
સુરતઃ પાંડેસરામાં નિમ કોટેડ યુરિયાનો મળ્યો જથ્થો, ખેતીવાડી અધિકારીએ કરી પોલીસ ફરિયાદ
