<p>સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કાપડ મિલમાંથી યુરિયા ખાતર મળી આવ્યું હતું. સબસીડીવાળો ખાતર મળી આવતા મિલ માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાઈ છે. અન્નપૂર્ણા મિલમાં ખેતીવાડી અધિકારીઓએ દરોડા પડતા યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો.</p>
Source link
સુરત: અન્નપૂર્ણા કાપડ મિલમાંથી યુરિયા ખાતર મળી આવ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
