<p>સુરતમાં કાપડના વેપારીઓ પર જીએસટી લગાવવામાં આવતા વેપારીઓ હવે લડી લેવાના મૂડમાં છે. વેપારીઓએ હવે પોસ્ટર મુહિમ શરુ કરી છે. વિવિધ માર્કેટના દ્વાર પર જીએસટીના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે. વેપારીઓમાં ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે. 12 ટકા જીએસટી લાગુ થાય તો વેપારીઓ પર બોજો વધી જશે.</p>
Source link
સુરત: કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં, પોસ્ટર મુહિમ કરી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
