<p>મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી જીરું બનવતી ફેક્ટરી ઝડપી પાડી છે. 3200 કિલો નકલી જીરું ઝડપી પાડ્યું છે. નકલી જીરૂના નમૂના તપાસ માટે લેબમાં મોકલાયા છે.</p>
Source link
મહેસાણા: ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ, જુઓ ગુજરાતી ન્યુઝ
