<p>વલસાડના ધરમપુરમાં હાઈ સ્પીડ બાઈક ચાલકનો આતંક જોવા મળ્યો હતો. બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અન્ય બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોટ નીપજ્યું હતું.</p>
Source link
વલસાડ: ધરમપુરમાં હાઈ સ્પીડ બાઈક ચાલકનો આતંક, જુઓ ગુજરાતી ન્યુઝ
