<p>સુરતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો ટ્રેનનો સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. શહેરના ભાગર ટાવર વિસ્તારમાં આ પ્રોજેક્ટને લઈને લોકોએ ધરણા કર્યા છે. મનપાની ટીમ દુકાનો તોડવા પહોંચી હતી ત્યારે લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે.</p>
Source link
સુરતઃ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને સ્થાનિકોએ કર્યો ભારે વિરોધ, શું કહ્યું સ્થાનિકોએ?
