સુરતમાં વેક્સિન ન લેનારને પાલિકા ક્વોટામાં સારવાર આપવામાં આવશે નહીં. સુરતમાં હજુ ઘણા લોકોએ વેક્સિન ન લીધી હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે સુરત પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે.

Source link
સુરતઃ વેક્સિન ન લેનાર સામે મનપાનું કડક વલણ, વેક્સિન ન લેનારને પાલિકા ક્વોટામાં નહી મળે સારવાર