<p>સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વરાછાના ખુલ્લા મેદાનમાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતક યુવક 35 વર્ષનો હતો. અને તેનું નામ દેવસિંહભાઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ ખુલ્લા મેદાનમાં ઉભી રહેતી લકઝરી બસ સાફ કરવાનું કામ કરતા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. અને યુવકના ગુપ્તાંગના ભાગે ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે.</p>
Source link
સુરત: વરાછાના ખુલ્લા મેદાનમાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
