ઈંડા- સ્વસ્થ રહેવા માટે ઈંડા એક બેસ્ટ ઓપ્શન છે. ઈંડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સેલિનિયમ, ફેટી એસિડ્સ, એમિનો એસિડ અને પ્રોટીન રહેલા છે. તમારે ફિટ અને તંદુરસ્ત રહેવા માટે નિયમિતરૂપે સવારે નાશ્તામાં ઈંડાનું સેવન કરી શકો છો. ઈંડાનું સેવન કરવાથી શરીરમાં વિટામિન એ, બી12, બી6, ઈ ની આપૂર્તિ થાય છે.