Monday, July 4, 2022

અમેરિકાના 6 રાજ્યોમાં 30 વાવાઝોડાએ સર્જયો વિનાશ, 100થી વધુના મોત



<p>અમેરિકાના છ રાજ્યોમાં 30 વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. આ કહેરમાં 100થી વધુ લોકોના મોત થયા છે. જેમાં અર્કાન્સાસ, ઈલિનોઈસ, કેન્ટકી, મિસૌરી, મિસિસિપ્પી, ટેનેસીમાં વધુ અસર જોવા મળી રહી છે. &nbsp;જેના કારણે 3.40 લાખથી વધુ મકાન-ઓફિસમાં અંધારપટ છવાયો છે</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles