<p>સુરતના ઓલપાડના બરબોધન ગામમાં પાંચ વર્ષમાં થયેલી કામગીરી અંગે જનતાએ માહિતી આપી છે. ગ્રામજનોએ કહ્યું કે, રોડ રસ્તા, પાણીની કામગીરી યોગ્ય થઈ છે. ગામમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યા છે. </p>
Source link
કોણ બનશે સરપંચ?: સુરતના બરબોધન ગામમાં પાંચ વર્ષમાં કેટલો થયો વિકાસ?
