<p>સુરતમાં ખંડણી માંગનાર કુખ્યાત ગેંગના આરોપી ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓ જેલમાં બંધ મનિયા ડુક્કર, બંટી દયાવાના, પ્રેવિણી આંબા ગેંગના ગુંડા છે. થોડા દિવસો પહેલા જ આ લોકોએ ચપ્પુની અણીએ લૂંટ આચરી હતી. </p>
Source link
સુરતઃ ખંડણી માંગનાર કુખ્યાત ગેંગના આરોપીઓ ઝડપાયા, પોલીસ ચોપડે નોંધાયેલા છે ગંભીર ગુના
