<p>સુરતમાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. મહિલા પીએસઆઈ કમલાબેન ગામિતને પોલીસ સ્ટેશન બહાર ACBએ લાંચ લેતા ઝડપી લીધા છે. PSIએ ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી. </p>
Source link
સુરતઃ મહિલા પોલીસ સ્ટેશનના PSI ઝડપાયા લાંચ લેતા, ACBએ ઝડપ્યા રંગેહાથે
