<p>સુરતમાં આજથી લિંબાયત પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો સાચા માર્ગે જાય તે ઉદ્દેશથી ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે આ પ્રારંભ કરાવ્યો છે.</p>
Source link
સુરતઃ આજથી લિંબાયત પોલીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન,BJP અધ્યક્ષ પાટીલે કરાવ્યો પ્રારંભ
