<p>સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું વર્ષ 2022-23નું 615 કરોડ 75 લાખ 40 હજાર કરોડનું ડ્રાફ્ટ બજેટ સામાન્ય સભામાં મંજુર કરાયું. કન્યા કેળવણી માટે 1 કરોડની જોગવાઈ કરવામાં આવી. વિદ્યાર્થીના વાલીઓનું અકસ્માતમાં મૃત્યુ થયા તો વિમા માટે દોઢ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.</p>
Source link
સુરત મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ મંજુર, જુઓ ગુજરાતી ન્યુઝ
