<p>ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરત શહેરમાં વેક્સિનેશન મહાઅભિયાન હેઠળ લોકોની વેક્સિન લેવા માટે લાંબી કતાર જોવા મળી રહી છે. 27 વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન લેવાની કામગીરી થઈ રહી છે.</p>
Source link
સુરતઃ વરાછામાં વેક્સિન લેવા માટે લાગી લાંબી કતારો, વેક્સિન લેનારને ખાદ્યતેલનું વિતરણ
