<p>સુરતના કામરેજમાં લોકોની શું અપેક્ષાઓ છે નવા સરપંચ પાસેથી તે બાબતે લોકોએ જણાવ્યું હતું. કામરેજ ગ્રામ પંચાયતમાં કેવો વિકાસ થયો છે. હાલના સરપંચથી લોકો સંતુષ્ટ છે કે નહિ. યોગ્ય વિકાસ થયો છે કે નહિ તે બાબતે સમગ્ર માહિતી સામે આવી હતી. કામરેજમાં 2 લાખની વસ્તી છે. સ્ટ્રીટ લાઈટ નથી, આરોગ્ય કેન્દ્રના સમારકામની જરૂરત છે. કચરાનો નિકાલ કરવો જરૂરી છે.</p>
Source link
સુરત: કામરેજ ગ્રામ પંચાયત હેઠળ કેવા થયા વિકાસ?, લોકોનું શું છે મંતવ્ય?, જુઓ ગુજરાતી ન્યુઝ
