Thursday, May 19, 2022

સુરત: પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ



<p>સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પિયુષ પોઇન્ટ વિસ્તરામાં એક યુવકના પીઠના ભાગે ગંભીર ઘા મારવામાં આવ્યા. યુવકને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવક મિલમાં કામ કરે છે. અને અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાની આશંકા છે.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,312FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles