<p>ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ ક્લાર્કનું કથિત પેપર લીક થવા મામલે વિવિધ પ્રતીક્રિયા સામે આવી રહી છે. ત્યારે સુરતના વિદ્યાર્થીઓ શું કહી રહયા છે. તે અંગે મંતવ્યો સામે આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે,, આ અંગે સઘન તપાસ થવી જોઈએ અને ગુનેગારોને કડક સજા મેળવી જોઈએ. તો આ તરફ ગૌણ સેવા પસંદગી મંડળ અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું હતું કે,, પેપર લીક થવા મામલે કોઈ ફરિયાદ હજુ સુધી મળી નથી.</p>
Source link
કથિત પેપર લીક થવાનો મામલો: સુરતના વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા સામે આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
