Thursday, June 30, 2022

સુરતઃ સચિન SEZમાંથી ઝડપાયું કરોડોનું કૌભાંડ, ED આવી એક્શનમાં



<p>DRIએ સુરતના સચિન SEZમાંથી એક હજાર 16 કરોડનું આયાત નિકાસ કૌભાંડ ઝડપી પાડતા હવે ED પણ તપાસમાં જોતરાઈ છે. કૌભાંડીએ દાગીનામાં પ્લાસ્ટિકના ડાયમંડ ચોટાડી વેપાર કરતા હોવાનો બહાર આવ્યું છે.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,372FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles