Tuesday, May 17, 2022

સુરત: ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આધેડની હત્યા, જુઓ ગુજરાતી ન્યુઝ



<p>સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આધેડની હત્યા કરવામાં આવી છે. મકાન બનાવનાર કોન્ટ્રાક્ટરની ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અજાણયા શખ્સો ઘરમાં ઘુસી આધેડની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,311FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles