<p>સુરતના ભાઠેનામાં મોબાઈલ ફોન પર વાત કરતી વખતે એક યુવક ચાલુ મશીનમાં લપેટાઈ ગયો છે. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. </p>
Source link
સુરતઃ ભાઠેનામાં મોબાઈલ બન્યો યુવક માટે ઘાતક, ચાલુ ફોને લપેટાયો મશીન
