<p>સુરતના કાપોદ્રા વિસ્તારમાં મોડી રાત્રે યુવકની હત્યા બાદ ચકચાર મચી હતી. યુવક પર 5 શખ્સોએ તલવાર અને લાકડા વડે હુમલો કર્યો હતો. યુવક પર ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. દિલીપ નામના યુવક પર હત્યા બાદ 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી.</p>
Source link
સુરત: કાપોદ્રા વિસ્તારમાં યુવકની હત્યા બાદ ચકચાર મચી, જુઓ ગુજરાતી ન્યુઝ
