<p>સુરતના પાંડેસરા વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને સેશન કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. એક મહિનામાં દુષ્કર્મના બે આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. પીડિતાના પરિવારે ન્યાયપાલિકાનો આભાર માન્યો હતો. સાથે જ આવા કૃત્ય નહિ થાય તે માટે કડક કાયદાઓ બનાવવા માંગ કરી હતી.</p>
Source link
સુરત: દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા ફટકારતી સેશન કોર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
