Monday, July 4, 2022

સ્ટાર બજાર નજીક આવેલ એકવા કોરિડોરમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું
સુરત : અડાજણ વિસ્તારમાં આવેલ કલાઉડ નાઈન સ્પામાં આજે પોલીસે રેડ કરી હતી. સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું. એક યુવતી સહિત 2ની પોલીસે ધરપકડ કરી છે. સ્ટાર બજાર નજીક આવેલ એકવા કોરિડોરમાં સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હતું. હ્યુમન ટ્રાફિક સેલ પોલીસે કાર્યવાહી કરી હતી. મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબ્જે કરાયા છે.

Navsari : યુવતી પ્રેમી સાથે ઘરમાં માણી રહી હતી શરીર સુખ ને પતિ આવી ગયો, પ્રેમીને નગ્નાવસ્થામાં જ બાંધ્યો થાંભલે ને ……..

નવસારીઃ જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પત્નીને તેના પતિએ પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપીને પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો. તેમજ પતિ પત્ની અને પ્રેમીને અપશબ્દો બોલી રહ્યો છે.

પતિ રોજગારી માટે બહાર જતાં પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો અને બંને ઘરમાં જ અંગત પળો માણી રહ્યા હતા. આ અંગે પતિને જાણ થઈ જતાં તેણે વોચ ગોઠવી હતી તેમજ પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે જ રંગેહાથ બંનેને ઝડપી પાડ્યા હતા. આ પછી પ્રેમીને નિર્વસ્ત્ર હાલતમાં જ થાંભલા સાથે બાંદી દીધો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. આ વીડિયો એક અઠવાડિયા જૂનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવમાં ગામના વડીલોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે.

Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે…..

વડોદરાઃ કરજણના મેથી ગામમાં મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના મામલે કરજણની સેશન્સ કોર્ટે આરોપી ભરમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવાને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં હત્યા કરી ડેડબોડી સાથે ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા ગામની સીમમાં બકરા ચરાવવા માટે નીકળી હતી તે સમયે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાનું મોઢું વજનદાર પથ્થરથી છૂંદી પણ નાખ્યું હતું. આરોપીએ જધન્ય અપરાધ કરી હેવાનિયતની હદ વટાવી હોવાનું કોર્ટે ટાંક્યું છે.

આ અંગેની વિગતો એવી છે કે, ત્રણ વર્ષ પહેલા કરજણના મેથી ગામમાં 40 વર્ષીય મહિલાને ખેતરમાં બળજબરીપૂર્વક લઇ જઇ ગળે ટૂંપો દઇને બે વાર દુષ્કર્મ  ગુજાર્યો હતો. તેમજ આ પછી  મોંઢા પર મોટો પથ્થર મારી હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી હતી.

40 વર્ષીય મહિલા ગામની સીમમાં બળિયાદેવના મંદિર પાસે ગોચર જમીનમાં બકરાં ચરાવવા ગઇ હતી. અહીં એકલતાનો લાભ ઉઠાવી ભારમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવા તેની પાસે પહોંચ્યો હતો. દુષ્કર્મ કરવાના ઇરાદે ઝપાઝપી કરી બળજબરી કરી ગળે ટૂંપો દઇને ઊંચકીને કપાસના ખેતરમાં લઇ ગયો હતો.

અહીં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ ભારમલે મહિલાને ઊંચકીને બાજુના અન્ય ખેતરમાં લઇ જઇ તેની સાથે ફરી દુષ્કર્મ કરી મહિલાના મોંઢાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરી હતી. આ પછી લાશને ઊંચકીને પાસેના ખેતરમાં લઇ જઇ ઝાડ નીચે સંતાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે ભારમલની ધરપકડ કરી હતી. અદાલતી કાર્યવાહી બાદ અદાલતે ભારમલને તકસીરવાન ઠેરવીને આજીવન સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles