<p>સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઉત્તરપ્રદેશથી સુરત આવતી ટ્રેનમાં અસામાજિક તત્વોએ મહિલા સાથે બબાલ કરી હતી. આ સાથે ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવાની ધમકી પણ આપી છે.</p>
Source link
સુરતઃ અસામાજિક તત્વો બન્યા બેફામ, ચાલુ ટ્રેનમાં મહિલા સાથે કરી બબાલ
