<p>જખૌના બંદર ખાતે મોટા પ્રમાણમાં ડ્રગસ પકડાયું છે. મધદરિયે ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં ડ્રગ્સના મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરો છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી હતું. નશીલા પદાર્થને રાજસ્થાન અને પંજાબમાં પણ મોકલવામાં આવવાનું હતું.</p>
Source link
અસ્મિતા વિશેષ: પાકિસ્તાનનો ગંદો ધંધો
