<p>સુરતમાંથી રાંદેર પોલીસે CRPFનો નકલી જવાન ઝડપાઇ પડ્યો હતો. CRPFના નકલી જવાને ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરી હતી. આ વિવાદમાં CRPFના નકલી જવાને પોતાનું નકલી ઓળખ પાત્ર દાખવ્યું હતું. જેમાં પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.</p>
Source link
સુરત: રાંદેર પોલીસે CRPFનો નકલી જવાન ઝડપાઇ પડ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
