Cold And Cough Diet: શિયાળામાં શરદી, ઉધરસ, કફની સમસ્યા સામાન્ય છે, પરંતુ ફળોનું સેવન શરદીઓમાં આપણી સામે આવનારા કિટાણુઓ સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ફળ તમને બીમારીઓથી દૂર અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
Source link
Fruits for cold and cough: શિયાળામાં શરદી, ઉધરસ માટે અકસીર છે આ 8 ફળ, થોડાં પણ દરરોજ ખાઓ
