<p>સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગારી ગામમાં સરપંચ પદે ધનસુખભાઈએ જીત મેળવી હતી. નવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો. સાણંદ તાલુકાના તાજપુર ગામના સરપંચ તરીકે અમૃતભાઈ ચૌહાણનો વિજય થયો છે. મહેસાણા, ભાવનગર, પાટણ, જૂનાગઢમાં પરિણામ આવવાના શરુ.</p>
Source link
સુરત:ચોર્યાસી તાલુકાના રાજગારી ગામમાં સરપંચ પદે ધનસુખભાઈની જીત, જુઓ ગુજરાતી ન્યુઝ
