<p>સુરતમાં દેવધગામે જીતેલા ઉમેદવારના સમર્થકો પર હુમલો કરવામાં આવ્યો છે. હારેલા ઉમેદવાર પર હુમલો કરાયનો આરોપ લાગ્યો છે. 3 લોકોને ઇજા પોહચી હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.</p>
Source link
સુરત: દેવધગામે જીતેલા ઉમેદવારના સમર્થકો પર હુમલો, જુઓ ગુજરાતી ન્યુઝ
