<p>સુરતના પૂણા વિસ્તારના સ્થાનિકો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા પાર્કિંગ બનાવાયા પણ ઉપયોગ થયો નથી. શાકભાજી માર્કેટ બનાવાયું પરંતુ લોકોના ઉપયોગમાં આવતું નથી. </p>
Source link
મારુ શહેર મારી વાતઃ સુરતના પૂણા વિસ્તારના સ્થાનિકોની શું છે સમસ્યા?
