<p>સુરતના કતારગામમાં દુબઈથી આવેલા હીરાના વેપારી કોરોના સંક્રમિત થયા છે. આ સાથે આરોગ્ય વિભાગે ઓમિક્રોનની તપાસ માટેના સેમ્પલ મોકલી આપ્યા છે. હાલ વેપારીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.</p>
Source link
સુરતઃ હીરાનો વેપારીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, કેવી છે ટ્રાવેલ હિસ્ટ્રી?
