<p>સુરતની સાસ્કમા કોલેજના પ્રોફેસરે ABVPનો ખેસ પહેરી ભણાવતા વિવાદ થયો છે. પ્રોફેસર ચિંતન મોદીએ ક્લાસમાં ખેસ પહેરી ભણાવતા વિવાદ સર્જાયો છે. NSUIના કાર્યકરોએ કુલપતિને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી છે.</p>
Source link
સુરતઃ કોલેજના પ્રોફેસરે ABVPનો ખેસ પહેરી ભણાવતા વિવાદ, NSUIના કાર્યકરોએ કાર્યવાહીની કરી માંગ
