<p>સુરતના નવાગામ ડીંડોલી બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં એક વ્યક્તિનું મોત થયું છે. ગઈકાલ રાત્રે કાર ચાલકે બાઈક સવાર બે મિત્રોને અડફેટે લીધા હતા. એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાર ચાલક ફરાર થઈ ગયો છે. </p>
Source link
સુરતઃ ડિંડોલી બ્રિજ પર હિટ એન્ડ રન કેસમાં એકનું મોત, કારચાલક ફરાર
