<p>રાજ્યમાં અલગ અલગ શહેરોમાં આવેલી શાળાઓમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ બે શાળાની અંદર કોરોનાના કેસ નોંધાયા છે. પીપી સવાણી શાળામાં બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.</p>
Source link
સુરતઃ વધુ બે શાળાઓમાં નોંધાયા કોરોનાના કેસ, સંપર્કમાં આવેલા લોકોનું કરાયું ટેસ્ટિંગ
