<p>સુરતની વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી ગ્લોરિયસ સોસાયટીમાં કોરોનાના કેસ આવ્યા છે. અહીંયા ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે.</p>
Source link
સુરતઃ વેસુ વિસ્તારની આ સોસાયટીમાં કોરોનાનો પગપેસારો, ત્રણ લોકો પોઝિટીવ
