<p>સુરતમાં વધતા સંક્રમણ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા તાલિમ કેન્દ્રમાં સાત દિવસ સુધી માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે. કોરોના સંક્રમિત પીડિત સગર્ભા અને બાળકની સારવારની ટ્રેનિંગ આપવામાં આવશે.</p>
Source link
સુરતઃ વધતા સંક્રમણ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં, આરોગ્ય કેન્દ્રમાં અપાશે ટ્રેનિંગ
