Thursday, May 19, 2022

સુરતઃ વેસુમાં ટુર એન્ડ ટ્રાવેલની ઓફિસમાં તસ્કરોએ આઠ મીનિટમાં ચોર્યા 6 લાખ રૂપિયા



<p>સુરતના વેસુમાં ટુર એન્ડ ટ્રાવેલની ઓફિસમાંથી તસ્કરોએ આઠ મીનિટમાં છ લાખ રૂપિયાની ચોરી કરી છે. ચોરે ડ્રોવરનું લોક તોડીને ઓફિસમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.</p>



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,312FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles