<p>પોરબંદરના મિત્રાળા ગામમાં ચૂંટણીની વેર રાખીને મારામારી સર્જાઈ હતી. હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી પરિણામ બાદ આ મારામારી થઇ હતી. પૂર્વ અને વર્તમાન સરપંચ વચ્ચે આ મારામારી થઇ હતી. બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને હોસ્પિટલમાં ખસેડાયા છે.</p>
Source link
પોરબંદરના મિત્રાળા ગામમાં ચૂંટણીની વેર રાખીને મારામારી થઇ, જુઓ ગુજરાતી ન્યુઝ
