<p>સુરતમાં કબૂતરવાલા પરિવારના પુત્ર પર યુવતી સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લાગ્યો છે. સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ કરાતા બોયફ્રેડ ને માર મરાયા હોવાનો આરોપ લાગ્યો છે. કલરટૅક્સ કંપનીના મલિક કબૂતરવાલાના પુત્ર પર આરોપ લાગ્યો છે.</p>
Source link
સુરત: કબૂતવાલા પરિવારના પુત્ર પર યુવતી સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ, જુઓ ગુજરાતી ન્યુઝ
