<p>સુરતના પાંડેસરા વિસ્તારમાં સ્થાનિકો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંયા પ્રદુષણએ સૌથી મોટી સમસ્યા છે વારંવાર રજુઆત કરી હોવા છતા કોઈ નિવેડો આવ્યો નથી. શહેરમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે.</p>
Source link
મારુ શહેર મારી વાતઃ સુરતના પાંડેસરાના સ્થાનિકોની શું છે સમસ્યા?,જુઓ ગુજરાતી ન્યૂઝ
